Ghazal Ane Ghazalkaro
🔥 22.5% off MRP
₹ 194₹ 250
In Stock
🚚 Delivery in 2-5 days💵 Cash on delivery available💳 UPI, cards, net banking🛡 7-day replacement support
About this book
ઘાસમાંથી ચાલતાં ભીની માટી પગે વળગતી હતી અને ક્યાંક વધારે પોચી માટી હોય, ત્યાં પગ મૂકતાં એકદમ પાણી ભરાઈ જતું. જીવલાને હસવું આવવા માંડ્યું. આટલાક પાણીમાં તરાવવા માટે તો નાનકીક હોડી જોઈએ. પણ એય નો તરે. પણ એ તો ડૂબીય નો જાય. તો પછી એ હોડીનું શું થાય ? ‘હેં તનિયા જે હોડી તરેય નઈ ને ડૂબેય નેઈ એનું શું થાય ? ’ ‘તો પછી એ પાણી પી પીને ભારે થવા માંડે અને પછી એનો સાસ હેઠો બેસી જાય.’ ‘હોડીનો - ’ ‘લે હાલ હાલ, હોડીને તે કાંઈ સાસ હોય ?’ કાગળની હોડી લેખિકાની 24 સંવેદનાસભર સામાજિક વાર્તાઓનો સંગ્રહ.Reader reviews
Trusted by readers across India
4.612 reviews
★★★★★
Readers choose Paperbound for fast delivery, careful packing and checkout-backed order updates.
Details
- Category
- Regional Books · Browse all New arrivals →
- Author
- Cultural Reflections · View all 16 books by this author →
- Publisher
- Paperbound
- ISBN
- Available on request
- Sold by
- Paperbound